અધિવૃષણનલિકાનું શીર્ષ એ શુક્રપિંડનાં અગ્રભાગ ઉપર આવેલું હોય છે તે ..... છે.
કેપુટ અધિવૃષણનલિકા
પુચ્છ અધિવૃષણનલિકા
શુક્રવાહિની
વૃષણબંધ
માણસના શુક્રકોષનો મધ્યભાગ શું ધરાવે છે?
શુક્રકોષ અનેઅંડકોષના કોષકેન્દ્રીય જોડાણની ઘટનાને શું કહે છે ?
ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.
જન્યુજનનનાં કયા તબક્કામાં અર્ધીકરણ થાય છે ?
માસિકચક્રનો કયો તબક્કો કે જ્યારે અંડપતન પ્રેરાય છે ?