અંડકોષપાત પછી અંડપિંડનો કયો ભાગ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે ?

  • [AIPMT 2007]
  • A

    સ્ટ્રૉમા

  • B

    જનન અધિચ્છદ

  • C

    અંડપડ

  • D

    ગ્રાફિયન ફોલીકલ

Similar Questions

શુક્રકોષ નિર્માણ માટેનો સાચો ક્રમ કયો છે?

અંડપાત બાદ સસ્તનનાં અંડકોષ જે આવરણથી આવરીત હોય તેને...........કહે છે ?

અધોજરદીય અંડકોષમાં જરદી ક્યાં જોવા મળે છે ?

  • [AIPMT 1993]

એકટોપીક ગર્ભાવસ્થા એટલે શું ?

ઋતુસ્ત્રાવના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?