નીચેનામાંથી કઇ ગ્રંથિની જોડી માનવ નર પ્રજનનતંત્રમાં આવેલી નથી  ?

  • A

    કાઉપર ગ્રંથિ

  • B

    શુક્રવાહિની

  • C

    પ્રોસ્ટેટ ગ્રંથિ

  • D

    આપેલ તમામ 

Similar Questions

........ ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી કરે છે.

દરેક સમાગમ વખતે થતા વિર્યત્યાગમાં લગભગ ...... શુક્રકોષનો ત્યાગ થાય છે.

 જો માદામાં અંડકોષનું ફલન ન થાય તો વિકાસ પામેલ કોપર્સ લ્યુટીયમ વિઘટીત થાય છે, જેને શું કહે છે ?

સ્ત્રીનાં જીવનચક્ર દરમિયાન કેટલા અંડક લગભગ મુક્ત થાય ?

પશ્ચ ગેસ્ટુલા..... ધરાવે છે.