અંડપિંડમાંથી અંડકોષ ક્યાં મુક્ત થાય છે ?
અંડવાહિની
મૂત્રપિંડ
મૂત્રાશય
દેહકોષ્ડ
ક્લુપિન પ્રોટીન શેમાં જોવા મળે છે ?
જનન અધિચ્છદનાં જે કોષ શુક્રકોષમાં પરિણમે તેને શું કહેવાય ?
કઈ પરિસ્થિતિમાં માદામાં ઋતુસ્ત્રાવ જોવા મળતું નથી.
$ARBOVITAE$ નું સ્થાન ક્યાં છે ?
માનવ માદામાં માસિકચક્ર દરમિયાન અંડપતન ક્યારે જોવા મળે છે ?