એક્રોઝોમ શેમાં ભાગ ભજવે છે ?
જન્યુઓનાં કોષકેન્દ્રનાં જોડાણમાં
શુક્રકોષની ગતિશીલતામાં
શુક્રકોષનાં અંડકમાં પ્રવેશ માટે
ઉપરનાં બધા જ
માંસસ્ટેન્ટાક્યુલર કોષ જોવા મળે છે ?
ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.
વીર્યમાં.........ભરપુર માત્રામાં હોય છે ?
સમજરદીય અંડકોષો શેમાં જોવા મળે છે ?
ટેસ્ટોસ્ટેરોન શેમાંથી સ્ત્રાવે છે ?