સસ્તનનાં પ્રજનનતંત્રમાં શુક્રપિંડીય નાશ અને અન્ય રોગો થાય છે, કારણ કે તેમાં ....... ની ખામી હોય છે.

  • A

    વિટામીન $D$

  • B

    વિટામીન $ B$

  • C

    વિટામીન $K$

  • D

    વિટામીન $E$

Similar Questions

માદાગ્રંથિ જે નરની પ્રોસ્ટેટ સાથે સંગત છે, તેને શું કહેવાય છે ?

નરપ્રકોષ કેન્દ્ર અને હાઇલ્યુરોનીડેઝ સ્થાન અને કાર્ય જણાવો.

પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ શેના દ્વારા નિર્માણ પામે છે ?

નીચેનામાંથી કયા સ્તર એન્ટ્રલ ફોલિક એ અકોષીય છે?

  • [NEET 2015]

માણસના શુક્રકોષનો મધ્યભાગ શું ધરાવે છે?

  • [AIPMT 1991]