આંત્રકોષ્ઠ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?
આંધાત્રનું નિર્માણ
કોષવિભાજન અટકે છે.
ઓક્સિડેશન ઝડપી બને છે.
ગર્ભનાં વિસ્તરણની શરૂઆત થાય છે.
માનવમાં માસિચક્રનો કયો તબક્કો $7- 8$ દિવસ સુધી જોવા મળે છે ?
કોટર કે જે ગેસ્ટુલેશન દરમિયાન નિર્માણ પામે છે, તેને શું કહેવાય છે ?
$28$ દિવસીય માનવ અંડપિંડીય ચક્રમાં અંડકોષપાત થાય છે.
ડેસિડ્યુઆકે જે માતૃ જરાયુ જ રચના માટે ભાગીદાર છે. તે
નર અને માદા પ્રજનનતંત્રનો પ્રાથમિક ખ્યાલ સમજાવો.