આંત્રકોષ્ઠન એ કેવી પ્રક્રિયા છે ?

  • A

    આંધાત્ર બનવાની

  • B

    અંથઃમધ્યગર્ભકોષોનું સ્થળાંતરણ

  • C

    પ્રથમ ત્રણ જનનસ્તરનું વિભેદન

  • D

    ઉપરનાં બધાં જ

Similar Questions

કીટકોનાં ઈંડા કેવા હોય છે ?

ગેસ્ટેશન સમયગાળો માનવમાં સરેરાશ કેટલો હોય છે.

માનવ માદા દ્વારા ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા શેનાં દ્વારા પ્રેરાય છે ?

શિશ્ન મુંડ શેના દ્વારા બને છે ?

ગર્ભાવસ્થા દરમિયાન કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ માદામાં વધે ?