સુન્નત (circumcission) એ કઈ પ્રક્રિયા છે ?
શિશ્નાગને કાપવું
શિશ્નને કાપવું
શિશ્નાગ પરની ચલીત અગ્ર ત્વચાને દુર કરવી
શિશ્ન પરની સંપૂર્ણ ત્વચાને દૂર કરવી
નીચેનામાંથી કઇ ગ્રંથિની જોડી માનવ નર પ્રજનનતંત્રમાં આવેલી નથી ?
ઉદરમાંથી બંને અંડપિંડ દૂર કરી નાખવામાં આવે તો રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટે છે ?
રસાયણ તત્વ જેને ફર્ટિલિઝિન કહે છે, તેનું કાર્ય :-
કયું વિટામીન એ શુક્રકોષજનન માટે આવશ્યક છે.
દ્વિતીય અંડકોષમાં અર્ધીકરણની પ્રક્રિયા પૂર્ણ થવાને ઉત્તેજીત કરવાનું કાર્ય કોનું છે?