દ્વિતિય (ગૌણ) પ્રજનન અંગ કયું છે ?
શુક્રપિંડ
અંડપિંડ
દાઢી
શુક્રવાહિની
શિશ્નના પહોળા છેડાને ………. કહે છે.
બલ્બોયુરેથ્રલગ્રંથિ અને કોપર્સ લ્યુટિયમના સ્થાન અને કાર્ય આપો.
વૈજ્ઞાનિક કારણ આપો : શુક્રપિંડો ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલા છે.
નર સહાયક પ્રજનનગ્રંથિઓ વિશે નોંધ લખો.
સરટોલી કોષો ક્યાં જોવા મળે છે અને તેનું કાર્ય શું છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.