- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
નીચેનામાંથી કઈ સ્થિતિ જનીનોની સહ-પ્રભાવિતા દર્શાવે છે?
A
જનીન તેનાં કારકોનાં લક્ષણોને અવરોધીને પોતાનાં લક્ષણો દર્શાવે છે
B
જ્યારે જનીન અલગઅલગ હોય ત્યારે તેમનો સ્વરૂપ પ્રકાર સમાન હોય છે, પરંતુ જ્યારે એક સાથે આંતરક્રિયા દર્શાવે ત્યારે નવો સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન કરે છે.
C
બંને પ્રકારો જ્યારે સાથે મળીને લક્ષણો ઉત્પન્ન કરે છે, ત્યારે તે બેમાંથી કોઈ એક પિતૃને સમાન પ્રકારનાં હોય છે.
D
વિષમયુગ્મી અવસ્થા દરમિયાન બંને કારકો સ્વતંત્ર રીતે પોત-પોતાનાં લક્ષણો દર્શાવે છે.
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology