- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
normal
એક વનસ્પતિમાં ત્રણ પ્રભાવી જનીન $A$, $B$ અને $C$ નું જાંબલી રંગના પુષ્પ ઉત્પન્ન થવા માટે એક સાથે અભિવ્યક્તિ થવું આવશ્યક છે. જો ત્રણમાંથી કોઈપણ એક અથવા ત્રણેય જનીનો પ્રચ્છન્ન અવસ્થામાં આવે તો પુષ્પ રંગવિહિન બને છે.
રો મટિરિયલ $ \xrightarrow{A}\,\,X\,\xrightarrow{B}\,Y\,\xrightarrow{{\,\,C}} Z $ રંજક્દ્રવ્ય
જાંબલી રંગ ધરાવતી વનસ્પતિ કે જેનો જનીનપ્રકાર $AABBCC$ છે. તેનું સંકરણ $aabbcc$ જનીનપ્રકાર ધરાવતી રંગવિહિન વનસ્પતિ સાથે કરાવવામાં આવે છે. જેનાં પરિણામે $F_1$ સંકર જાંબલી સંતતિ ઉત્પન્ન કરે છે. $F_1$ ના સ્વફલન દ્વારા ઉત્પન્ન થતી $F_2$ સંતતિમાં જાંબલી રંગ ધરાવતી વનસ્પતિનું કુલ કેટલું પ્રમાણ હશે?
A
$\frac{{27}}{{64}}$
B
$\frac{1}{{64}}$
C
$\frac{9}{{64}}$
D
$\frac{{37}}{{64}}$
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology