English
Hindi
4.Principles of Inheritance and Variation
hard

મકાઇમાં રંગીન ભ્રુણપોષ  $(C)$ એ રંગહીન $(c)$ પર પ્રભાવી છે અને પૂર્ણ ભ્રૂણપોષ $(R)$ એ સંકોચિત ભ્રૂણપોષ $(r)$ પર પ્રભાવી છે. જ્યારે $F_1$ પેઢી વચ્ચે કસોટીસંકરણ કરાવવામાં આવે ત્યારે નીચે પ્રકારનું નિર્માણ થાય છે.

રંગીન અને પૂર્ણ= $45\%$

રંગીન - સંકુચિંત= $5\%$

રંગહીન - પૂર્ણ= $4\%$

રંગહીન - સંકુચિત= $46\%$

તો આ માહિતી પરથી બે બિન વૈકિલ્પક જનીનો વચ્ચેનું અંતર કેટલું હશે?

A

$48$ યુનિટ

B

$9$ યુનિટ

C

$4$ યુનિટ

D

$12$ યુનિટ

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.