- Home
- Standard 12
- Biology
$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?
બે જનીન સંલગ્ન છે અને એક જ રંગસૂત્ર ઉપર આવેલ છે.
અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રો છૂટા પડવામાં અસફળ રહે છે.
બંને લક્ષણો એક કરતાં વધારે જનીન દ્વારા નિયંત્રિત હોય છે.
બે જનીન બે ભિન્ન રંગસૂત્રો ઉપર આવેલ છે.
Solution
(a): If in a dihybrid test cross more parental combinations appear as compared to the recombinants in $F_2$ generation, then it is indicative of involvementof linkage. Linkage is the tendency of two differentgenes on the same chromosome to remain together during the separation of homologous chromosomes at meiosis. During complete linkage no recombinants are formed whereas in incomplete linkage few recombinants are produced along with parental combinations.