નર મનુષ્ય દૈહિક જનીનો $A$ અને $B$ માટે વિષમયુગ્મી છે અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે, તેનાં શુક્રાણુમાં $abh$ જનીન હોવાનું કેટલું પ્રમાણ હશે?
$1/4$
$1/8$
$1/32$
$1/16$
રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.
માણસની $ X$ - રંગસૂત્ર પર રહેલ પ્રચ્છન્ન જનીન હંમેશાં..... હોય છે.
નીચેનામાંથી કઈ ખામી મોટે ભાગે પ્રચ્છન્ન હોય?
હિમોફિલીયા..... છે.
જો પિતા અને પુત્ર બંને લાલ-લીલી દષ્ટિ માટે ખામી ધરાવતાં હોય તો, શું તે શક્ય છે કે પુત્રને આ લક્ષણ પિતા તરફથી વારસામાં મળ્યું હોય ? સૂચન આપો.