જૂના માધ્યમમાંથી નવા માધ્યમમાં કોષ સંવર્ધનના સ્થાનાંતરની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?

  • A

    જંતુનાશન

  • B

    ઉપસંવર્ધન

  • C

    પ્રેરણ

  • D

    નિલંબીત સંવર્ધન

Similar Questions

નીચેનામથી ક્યી પ્રકૃતિક ઇન્સેક્ટિસાઇડ્સ છે?

$(a)$ રોટેનોન

$(b)$ પાયરેશ્રમ

$(c)$ નિકોટિન

$(d)$ એઝાડાયરેક્ટિન

ધાન્યપાક અને શાકભાજીના રોગમાં અસરકારક ક્વૉન્ટમ $- 4000$  દવા કયા સૂક્ષ્મ જીવ દ્વારા તૈયાર કરાય છે ?

ચીઝ ઉદ્યોગમાં રેનિનનો ઉપયોગ .......તરીકે થાય છે.

અજારક શ્વસનથી પચાવનાર હજમ ટાંકામાં ઉત્પન્ન થતા વાયુઓનુંસાચું જોડકું કર્યું?

આપેલ ટેબલ (કોઠો) ધ્યાનમાં લો.

પાક  જાત   કીટક જંતુ
$(a) $ પુસા ગૌરવ એફીડસ
ચપટા બીન $( b)$ જેસીડસ
ભીડા પુસા સાવની $(c)$

    આપેલ ટેબલમાં $a,b $ અને $c $ માટે કયો વિકલ્પ બંધ બેસતો છે?