લોન્ડ્રીમાં તૈલી ડાઘ દૂર કરવા શેનો ઉપયોગ થાય છે ?
લાઈપેઝ
પ્રોટીએઝ
એમાઈલેઝ
ઈરેપ્સિન
$X$ અને $ Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $ Y$ |
$(1)$ ઇન્સિલેજ | $(P)$ પાણીના પ્રદૂષણની માત્રા નક્કી કરાય છે. |
$(2)$ ફ્લોક્સ | $(Q)$ ઢોરનો ખોરાક |
$(3)$ બાયોગેસ | $(R)$ પાણીમાં રહેલ ફૂગની કવકજાળ સાથે બેક્ટેરિયાનું જોડાણ |
$(4)$ $BOD $ | $(S)$ જૈવિક કચરા પર અજારક ચયાપચય |
બે શુદ્ધ પિતૃઓ વચ્ચેના સંકરણથી ઉત્પન્ન થતી સંતતિ શક્તિશાળી અને વધુ ઉત્પાદન આપતી હોય છે. આ શાને કારણ થાય છે?
વનસ્પતિશાસ્ત્રની જે શાખા, ખોરાક, રેસાઓ અને લાકડું આપતી વનસ્પતિઓના અભ્યાસ સાથે સંકળાયેલ છે. તેને શું કહે છે?
પારા રબરના વિકલ્પ તરીકે કઈ વનસ્પતિમાંથી મળતા ક્ષીરનો ઉપયોગ થાય છે?
માયોકાર્ડીલઅ ઈન્ફાર્કશન થયેલ દર્દીને દવાખાનામાં લાવવામાં આવે છે, ત્યારે તેને કયું તાત્કાલિક શું આપવામાં આવે છે?