વનસ્પતિશાસ્ત્રની જે શાખા, ખોરાક, રેસાઓ અને લાકડું આપતી વનસ્પતિઓના અભ્યાસ સાથે સંકળાયેલ છે. તેને શું કહે છે?
લોક વનસ્પતિશાસ્ત્ર
અશ્મિ વનસ્પતિશાસ્ત્ર
આર્થિક ઉપયોગી વનસ્પતિશાસ્ત્ર
સૂક્ષ્મજીવાણુ શાસ્ત્ર
પામના રસમાં આથવણ લાવીને કયું પીણું બનાવી શકાય છે ?
દર્દીને માયોકાર્ડિયલ ઇન્ટેશન સાથે હૉસ્પિટલમાં લાવવામાં આવે છે. તેને સામાન્ય રીતે તાત્કાલિક ......... આપવામાં આવે છે.
જુદાં- જુદાં ધાન્યો અને કઠોળના બીજ શું છે?
નીચેનામાંથી શું બાયો-ડીઝલના સ્રોત તરીકે ભારતમાં વપરાય
$DDT $ શું છે?