લીલી વનસ્પતિની પેશીઓમાં રહેલાં કાર્બોદિતોમાં આથવણ લાવી ઢોર માટે બનાવાતો ખોરાક ...........
ઇન્સ્યુલીન
ઇન્સીલેજ
રોકવી ફોર્ટ
સ્વિસ ચીઝ
સોયાબીનના આથવણથી બનતો ખોરાક
બાયોગેસના ઘટકો જણાવો?
વિશ્વનું સૌથી પ્રચલિત જંતુનાશક કયું છે?
માનવ કલ્યાણ માટે જીવંત જીવના વપરાશને...... કહે છે.
જૈવિક નિયંત્રણ ઘટક એ મધ્યથી આગળ પડતું ખેતીવાડી નીપજ છે. નીચેનામાંથી કયું થર્ડ જનરેશન પેસ્ટીસાઇડ છે ? .