$D.D.T$ શું છે?
કાર્બોનેટ
ઓર્ગેનોફોસ્ફેટ
ઓર્ગેનોક્લોરિન
ટ્રાયાઝીન
નીચેનામાંથી કઈ જોડ જૈવિક ખાતર તરીકે કાર્ય કરે છે?
મોનોસ્કસ પુરપુરીઅન્સ એ યીસ્ટ છે જેનો ઉપયોગ ઔદ્યોગિક ........ ના ઉત્પાદનમાં થાય છે.
વોડકા શેના આથવણથી બને છે ?
જોજોબાનું વૈજ્ઞાનિક નામ શું છે?
મુખ્યત્વે નીંદણનાશકો શામાં વિક્ષેપ કરે છે?