સ્યુડોમોનાસ બેક્ટેરિયા દ્વારા કઈ દવા તૈયાર કરવામાં આવે છે ?
ક્વોન્ટમ $-4000$
ક્વોન્ટમ $-400$
ક્વોન્ટમ $-4400$
ક્વોન્ટમ $-4040$
“ફેડબેચ' આથવણમાં નીચેનામાંથી શેના માટે સતત ખાંડ ઉમેરવામાં આવે છે?
વનસ્પતિઓની સંબંધિત વન્ય જાતિઓના સંરક્ષણ માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?
પામના રસમાં આથવણ લાવીને કયું પીણું બનાવી શકાય છે ?
નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કૉલમ $ -(I)$ | કૉલમ $ -(II)$ |
$(a)$ $LAB$ | $(i)$ ઢોર નો ખોરાક |
$(b)$ સેકેરોમાયસીસ | $(ii)$ વિટામિન $B_{12}$ ની ગુણવતામાં વધારો કરે |
$(c)$ પ્રોપિયોની બેક્ટેરિયમ | $(iii)$ બ્રેડ બનાવવા |
$(d)$ ઇન્સિલેજ | $(iv)$ સ્વીસ ચીઝ |