નીચેના પૈકી કયું નવા પાકનું ઉદાહરણ છે?

  • A

    જોજોબા

  • B

    લ્યુકેઈના

  • C

    ગ્યુઆયુલે

  • D

    ઉપરોક્ત તમામ

Similar Questions

પ્રકાશસંશ્લેષિત સૂક્ષ્મજીવો શું પેદા કરે છે ?

યાદી $-I$ અને યાદી $-II$ મેળવો.

યાદી $ - I$ યાદી $ - II$
$(a)$ એસ્પરજીલસ નાઈઝર $(i)$ એસેટીક એસિડ
$(b)$ એસીટોબેક્ટર એસીટી $(ii)$ લેક્ટીક એસિડ
$(c)$ ક્લોસ્ટ્રીડીયમ બ્યુટીલીકસ $(iii)$ સાઈટ્રીક એસિડ
$(d)$ લેક્ટોબેસીલસ $(iv)$ બ્યુટીરીક એસિડ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$(a) -(b)- (c)- (d)$

  • [NEET 2021]

એજન્ટ ઓરેન્જ એ શું છે?

  • [AIPMT 1998]

ચીઝ ઉદ્યોગમાં રેનિનનો ઉપયોગ .......તરીકે થાય છે.

નુડલ્સ શામાંથી બનાવવામાં આવે છે?