BGA મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?
ઘઉં
ચણા
રાઈ
ડાંગર
નીચેનામાંથી કયું સૂત્રકૃમિઓના રોગના જૈવિક નિયંત્રણ માટે વનસ્પતિઓમાં અસરકારક સાબિત થયું છે?
વનસ્પતિ રોગોના નિયંત્રણમાં સામાન્ય જૈવિક નિયંત્રક વાહક એ ……… છે
એજન્ટ ઓરેન્જ એ શું છે?
વિધાન $A$ : હાઇડ્રોજન-ઊર્જા બળતણ છે.
વિધાન $R$ : પ્રકાશ સંશ્લેષિત સૂક્ષ્મજીવો $H_2 $ પેદા કરે છે જેઓ સૌર-ઊર્જાને રાસાયણિક ઊર્જામાં રૂપાંતરિત કરવા શક્તિમાન હોય છે.
બાયોહર્બસાઈસ સંદર્ભે સાચો વિકલ્પ પસંદ કરો.