એસીયાઈલ કોલાઈન એસ્ટેરેઝનો નાશ કોણ કરે છે?
મેલેથિયોન
$CO$
$KCN$
કોલ્સીન
માયોકાર્ડીલઅ ઈન્ફાર્કશન થયેલ દર્દીને દવાખાનામાં લાવવામાં આવે છે, ત્યારે તેને કયું તાત્કાલિક શું આપવામાં આવે છે?
ધાન્યપાક અને શાકભાજીના રોગમાં અસરકારક ક્વૉન્ટમ $- 4000$ દવા કયા સૂક્ષ્મ જીવ દ્વારા તૈયાર કરાય છે ?
$L-$ એમિનોઍસિડ કયા પ્રકારનો છે ?
કોલમ $ X, $ કોલમ $Y$ અને કોલમ $ Z$ ની સાચી જોડ પસંદ કરો :
કોલમ $ X$ | કોલમ $ Y$ | કોલમ $ Z$ |
$(1)$ આસબિયા | $(A)$ સ્ટ્રેપ્ટોકાયનેસ | $(P)$ રુધિરની ગાંઠ |
$(2)$ ટ્રાયકોડર્મા | $(B)$ રીબોફ્લેવિન | $(Q)$ વિટામિન |
$(3)$ મોનોસ્કસ યીસ્ટ | $(C)$ સ્ટેરિન્સ | $(R)$ કોલેસ્ટેરોલ |
$(4)$ સ્ટ્રેપ્ટોકોકસ | $(D)$ સાયક્લોસ્પોરીન | $(S)$ અંગપ્રત્યારોપણ |
આસબિયા ગોસીપી દ્વારા કયું વિટામીન બનાવાય છે ?