કીટકોના નિયંત્રણ માટે ભક્ષકોનો ઉપયોગ કરવાની પદ્ધતિને શું કહે છે?
જીનેટિક એન્જિનિયરીંગ
જૈવિક નિયંત્રણ
રાસાયણિક નિયંત્રણ
કૃત્રિમ નિયંત્રણ
$L.S.D $ શામાંથી મેળવવામાં આવે છે?
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ પ્રરોહાગ્રમાંથી કેલસનું નિર્માણ કરવા વપરાય છે?
કયા પ્રોટીન ચેપકારકો છે ?
BGA મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?
ફેની શેમાંથી બનાવવામાં આવે છે ?