બોર્ડેક્ષ મિશ્રણ તરીકે જાણીતા ફૂગનાશકની શોધ નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધિત છે?

  • A

    ઘઉંનો લુઝ સ્મટ

  • B

    ઘઉંનો બ્લેક રસ્ટ

  • C

    ચોખાનો બેક્ટેરિયલ લીફ બ્લાઈટ

  • D

    દ્રાક્ષના ડાઉની મીલ્ડ્યુ

Similar Questions

જો બેક્ટરિયા સેલ્યુલોઝવાળાદ્રવ્ય ઉપર પ્રક્રિયા કરે તો મોટા જથ્થામાંક્યો વાયુ પેદા કરે છે?

ઘઉં, ચોખા અને ચણામાંથી બનાવેલ કેટલીક પરંપરાગત ભારતીય ખાદ્યપદાર્થો (અથવા તેઓની નીપજો)ના નામ આપો અને તેમાં કયા સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે? 

બાયોગૅસ પ્લાન્ટ્સમાં મુખ્ય કયો વાયુ પેદા થાય છે ?

સોયાબીનના આથવણથી બનતો ખોરાક 

સિવેઝ પ્લાન્ટ્સમાં થતી ક્રિયાનો સાચો ક્રમ જણાવો.