લોંઠ્ઠીમાં તૈલી ડાઘા દૂર કરવામાં શેનો ઉપયોગ થાય છે?

  • A
    સાયક્લોસ્પોરીન - $A$
  • B
    પેનિસીલીયમ નોટેટમ
  • C
    ઈથેનોલ
  • D
    લાયપેઝ

Similar Questions

લોન્ડ્રીમાં તૈલી ડાઘ દૂર કરવા શેનો ઉપયોગ થાય છે ?

$L-$ લાયસીન અને $ L-$ મેલિક ઍસિડમાં $ L$ શું સૂચવે છે?

ફેરૂલા એસાફોએટીડીમાંથી હીંગ મેળવવામાં આવે છે, તે શું છે?

$D.D.T$  માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ડાંગરના ખેતરોમાં જૈવિક ખાતર તરીકે કોનો ઉપયોગ થાય છે ?