જૈવ ખાતર માટે નીચેનામાંથી કયું જાડકું સાચું છે?

  • A

    એઝોલા અને $BGA$

  • B

    નોસ્ટોક અને લેગ્યુમ

  • C

    રાઈઝોબીયમ અને ગ્રાસ

  • D

    સાલ્મોનેલા અને ઈ. કોલાઈ

Similar Questions

જો ઘઉંના ખેતરમાં રાઈઝોબિયમ બેક્ટેરિયા સ્થાપિત કરવામાં આવે તો શું થશે?

યીસ્ટમાંથી શું મળે છે?

વ્યાપારિક ધોરણે વિકસાવાયેલું સૌ પ્રથમ અકાર્બનિક જંતુનાશક કયું હતું?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ એસ્પરજીલસ નાઈઝર $I$ એસિટિક એસિડ
$Q$ એસીટોબેકટર એસેટી $II$ સાઈટ્રિક એસિડ
$R$ કલોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ $III$ બ્યુટેરિક એસિડ
$S$ લેકટોબેસિલસ $IV$ લેક્ટિક એસિડ

એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં કયો વાયુ સર્જાય છે?

  • [NEET 2014]