$IARI $ ન્યુ દિલ્હી દ્વારા પ્રસારીત કયો શાકભાજીનો પાક વીટામીન $C $ થી સમૃદ્ધ છે?
પાલક
પાપડી
રાઈ
બાથુઆ
ગોબર ગેસનો મુખ્ય ઘટક ....... છે.
બેક્ટેરિયલ કીટનાશક કયું છે?
શણનું વૈજ્ઞાનિક નામ શું છે?
નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કૉલમ $(I)$ | કૉલમ $(II)$ | કૉલમ $(II)$ |
$(a)$ આસબિયા |
$(p)$ સ્ટ્રેપ્ટોકાઈનેસ | $(i)$ રુધિરની ગાંઠ અટકાવવા |
$(b)$ વિટામિન | $(q)$ રીબોફ્લેવિન | $(ii)$ વિટામિન |
$(c)$ મોનોસ્કસ યીસ્ટ | $(r)$ સ્ટેરિન્સ | $(iii)$ કોલસ્ટેરોલ ઘટાડવા |
$(d)$ સ્ટ્રેપ્ટોકોકસ | $(s)$ સાયકલોસ્પોરીન | $(iv)$ અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડવા |
નીચેના પૈકી કયું સૂક્ષ્મજીવાણુ જંતુનાશક છે ?