જૈવ અને અજૈવ ઘટકો .......બનાવે છે.
નિવસન તંત્ર
સમાજ
વસ્તી
જાતિઓ
પરિસ્થિતિવિધાનો પાયાનો એકમ……..છે.
પરિસ્થિતિવિદ્યાના જૈવવૈજ્ઞાનિક સંગઠનોના સ્તરોમાં કોનો સમાવેશ થાય છે ?
સ્વયં સ્થિરતાની વ્યાખ્યા આપો.
ભારતીય પરિસ્થિતિીય વિધાના પિતા $……$ છે.
પરિસ્થિતિવિધા શું છે ? સમજાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.