ન્યુમેટોફોર .............માં જોવા મળે છે.

  • A

    વનસ્પતિ કે જે કાદવયુક્ત અને લવણ તળાવમાં જોવા મળે છે.

  • B

    વનસ્પતિ જે લવણ ભૂમિમાં જોવા મળે છે.

  • C

    મરુદ્‌ભિદ 

  • D

    વાતોપજીવી

Similar Questions

આધાર માટે મૂળનાં રૂપાંતરો જણાવો.

બીજના અંકુરણ દરમિયાન બીજમાંથી સૌપ્રથમ બહાર આવતી રચના કઈ છે?

મૂળના રૂપાંતરણોનો અર્થ શું કરશો? નીચે આપેલ વનસ્પતિઓમાં મૂળના રૂપાંતરણોનો પ્રકાર કયો છે?

$(a)$ વટવૃક્ષ

$(b)$ સલગમ

$(c)$ મેંગ્રુવ વૃક્ષો 

તેમાં અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય છે.

આપેલ આકૃતિમાં $P$ અને $Q$ શું દર્શાવે છે?