સપુષ્પ વનસ્પતિના વિવિધ ભાગો દર્શાવતી નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
ન્યુમેટોફોર ………….માં જોવા મળે છે.
કોઈ બે મૂળનાં ઉદાહરણ આપો જે આવૃત બીજધારી વનસ્પતિનાં મૂલાગ્ર સિવાયના અન્ય ભાગમાંથી ઉત્પન્ન થાય છે.
મૂળના પ્રદેશો $( \mathrm{Regions \,\,of \,\,The \,\,Root} )$ વિશે આકૃતિસહ સમજાવો.
અવિભેદિત કોષો ઘરાવતો પ્રદેશ છે ?
સ્તંભમૂળ એ …….છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.