નીચેનામાંથી વનસ્પતિની કઈ જોડ, તેમનાં વસવાટ અને જંગલના પ્રકારે સાચી છે? જયાં તે સામાન્ય રીતે ઉત્પન્ન થતા જોવા મળે છે?

  • A

    પ્રોસોપિસ વૃક્ષ, ક્ષુદ્રરોહ

  • B

    સેકેરમ, ઘાસ, જંગલ

  • C

    શોરીયા રોબ્યુસ્ટા, તૃણ, વરસાદી ઉષ્ણકટીબંધીય જંગલો

  • D

    એકેસિયા કેટેચુ, વૃક્ષ, શંકુદ્રુમ જંગલો

Similar Questions

$IUCN$ દ્વારા બનાવાતા રેડ લિસ્ટ પ્રમાણે લાલ પાડાનો (એથુરસ ફજેન્સ) સમાવેશ શેમાં થાય?

  • [AIPMT 2004]

નિભાવપાત્ર વિકાસ માટે ઈ.સ. $2002$ માં યોજાયેલી વિશ્વસ્તરીય સમિતિ ક્યાં થઈ હતી?

જે જાતિ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજે ક્યાંય જોવા ન મળે તેને શું કહે છે?

સમગ્ર પૃથ્વી પર હાલમાં કેટલી જાતિઓ લુપ્ત થવા ઉપર છે?

તમે એવી સ્થિતિ વિશે વિચારી શકો છો કે, જ્યાં આપણે જાણી જોઈને કોઈ જાતિને વિલુપ્ત કરવાનું ઇચ્છીએ છીએ? તમે તેને કેવી રીતે ઉચિત સમજશો?