વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી $......$ કરતાં વધારે દવાઓ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે.
$25 \%$
$40 \%$
$50 \%$
$60 \%$
અસંગત જોડ તારવો.
$WCU \;(IUCN)$ દ્વારા કેટલી સંખ્યામાં રેડલીસ્ટની શ્રેણીઓ બનાવવામાં આવી
પૃથ્વી પર ઓર્કિડની $..........$ જાતિઓ છે.
એક વ્યક્તિ તરીકે જૈવવિવિધતાનો ઘટાડો કે નાશ કેવી રીતે અટકાવશો ? તે જાણવો ?
ભારતમાં ઉષ્ણકટિબંધનાં વર્ષા જંગલો ……….. માં આવેલ છે.