દરેક બીજાણુંજનક પેશી એ સક્રિય પરાગ કે સૂક્ષ્મબીજાણુ માતૃકોષ છે. બીજાણુકોષમાં જોવા મળતું વિભાજન એ ..... છે.
અર્ધસૂત્રીભાજન
સમસૂત્રીભાજન
અંતઃસૂત્રીભાજન
અસૂત્રીભાજન
પ્રાજનનીક રચનાનાં કયા ભાગમાં ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો બંને ઉત્પન્ન થાય છે?
પોષકસ્તર કોને પોષણ પુરૂ પાડે છે?
પરાગરજ એ અતિ ઉંચા કે નીચા તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે, કારણકે તેનું બાહૃફલાવરણ એ .... બનેલું હોય છે.
પરાગરજને ઘણા વર્ષો પર્યત પ્રવાહી નાઇટ્રોજનમાં આ તાપમાને સંગ્રહી શકાય.
પરાગાશય ખંડ અને કોટરની બાબતે અનુક્રમે કેવા હોય છે ?