અંડક અને બીજાશયનું રૂપાંતરણ અનુક્રમે શેમા થાય છે?

  • A

    બીજાંડ અને ફળ

  • B

    ફળ અને બીજાવરણ

  • C

    ફલાવરણ અને ફળ

  • D

    બીજ અને ફળ

Similar Questions

બીજનો સંગ્રહ કરવા માટે કઈ બાબત અગત્યની છે?

ફલન બાદ બીજાશયની દિવાલ શેમાં વિકાસ પામે છે?

ફલન બાદ અંડાવરણોનું રૂપાંતરણ શેમાં થાય છે?

ખોટી જોડ શોધો :

વ્યાખ્યા આપો : અલિત ફળ. તે માટે કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ જરૂરી છે ?