$60\% $ જેટલી આવૃત બીજધારીમાં પરાગરજએ ..... કઇ અવસ્થા દરમિયાન વિખેરણ પામે છે.
એકકોષીય અવસ્થા
ત્રણ કોષકેન્દ્રિય અવસ્થા
દ્બિકોષીય અવસ્થા
ત્રિકોષીય અવસ્થા
પરાગરજની બાહ્ય રચના વર્ણવો.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
દ્વિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?
પરાગરજનું અંત:આવરણ શેનું બનેલું હોય છે?
લઘુબીજાણુધાનીની દીવાલના સ્તરો દર્શાવતો દેખાવ છે. $P$ અને $Q$ ને ઓળખો.
$\quad\quad\quad P\quad\quad\quad\quad Q$