પરાગરજનો આશરે વ્યાસ
$25-50 \,A^o$
$25-50$ માઈક્રોન
$20-25$ માઈક્રોમીટર
$25-50$ માઈક્રોમીટર
જનનકોષ વિશે અસંગત વિકલ્પ શોધો.
કોનામાં અર્ધીકરણ થતાં લધુબિજાણુ ચતુષ્ક બને છે ?
અર્ધીકરણ કયા વિભાજનમાં સારી રીતે જોઈ શકાય છે?
પરાગરજ એ ...... છે.
તેના કારણે પરાગરજ અશ્મિ તરીકે સંગ્રહિત રહિ શકે છે