નીચેનામાંથી કયું એકદળી છે?
રાઉવોલ્ફિયા
હળદર
સિન્કોના
પાપાવર
વડનાં સ્તંભમૂળનો કે આધારમૂળનો ઉપયોગ ..........માટે થાય છે.
મૂળનાં આવશ્યક કાર્યોમાં સ્થળજ (ભૂમીય) વનસ્પતિઓને આધાર સાથે સ્થાપિત કરવાનું અને પાણી અને ક્ષારોનું શોષણ કરવાનું છે. જલજ વનસ્પતિમાં મૂળનાં ક્યાં કાર્યો સંકળાયેલાં છે ? સ્થળ અને જલજ વનસ્પતિના મૂળમાં શું તફાવત છે ?
મૂળતંત્રનાં મુખ્ય કાર્યો જણાવો.
કઈ વનસ્પતિનાં મૂળ ઑક્સિડાઇઝીંગકારક ધરાવે છે?
મૂળનાં વર્ધનશીલ પ્રદેશનાં કોષોની લાક્ષણિકતા