નીચેનામાંથી કયું અસહ્ય હૃદયના દુઃખાવા તથા હાડકાનાં ભંગાણ માટે અસરકારક છે?

  • A

    અસાફીટોડા

  • B

    રેસર્પિન

  • C

    મોર્ફિન

  • D

    કોડીન

Similar Questions

પેપસ્મિયરમાં.........

$Black\,\, death$ રોગ થવા માટે જવાબદાર રોગકારકને ઓળખો.

શીતળા અને હડકવા શાને કારણે થાય છે?

ન્યુમોકોક્સ બૅક્ટેરિયા.........

$C-onc$ શું છે?