નીચેનામાંથી કયું જોડકું અસંગત છે ?
નીચેનામાંથી કયાં રુધિરકોષો ભક્ષણ કરી શકે છે ?
ધનુર રોગ અન્ય કયા નામથી ઓળખાય છે?
પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં ગેમેટોસાઇટ અવસ્થા માટે સંગત વિધાન કયું છે?
ઍન્ટિબૉડી વડે મળતો પ્રતિચાર કયા નામથી ઓળખાય છે?