મૂળનાં અનુપ્રસ્થ છેદમાં .....
આદિદારૂ અને અનુદારૂ સમાન ત્રિજ્યામાં હોતા નથી.
આદિદારૂ ગેરહાજર હોય છે.
આદિદારૂ અંદરની બાજુ હોય છે અને અનુદારૂ બહારની બાજુ હોય છે.
અનુદારૂ અંદરની બાજુ હોય છે અને આદિદારૂ બહારની બાજુ હોય છે.
કાસ્પેરીયન પટ્ટી .........માં જોવા મળે છે.
એકદળી મૂળમાં વાહિયુલોની ગોઠવણી કેવી હોય છે?
એક્દળી મૂળ માટે અસંગત છે.
મૂળનું પરિચક્ર .............. નું નિર્માણ કરે છે.
દ્વિદળી મૂળમાં પરિચક્ર ..........નો ઉદ્દભવ કરે છે.