........નાં અંતઃસ્તરમાં પથકોષો ખૂબ સ્પષ્ટ છે.
દ્વિદળી પ્રકાંડ
એકદળી પ્રકાંડ
દ્વિદળી પર્ણ
એકદળી મૂળ
નીચેનામાંથી ક્યા લક્ષણમાં એકદળી મૂળ એ દ્વિદળી મૂળથી અલગ પડે છે?
નીચે આપેલ અંતઃસ્થ રચનામાં $P,Q$ અને $R$ શું છે ?
ચાર અરીય વાહિપુલો ............... માં જોવા મળે છે.
એકદળી (મકાઈ) મૂળની આંતરિક રચના વર્ણવો.
દ્વિદળી મુળની સરખામણીમાં એકદળી મુળમાં વાહિપુલ