જવનાં પ્રકાંડમાં વાહિપૂલો .......હોય છે.
અવર્ધમાન અને અરીય
વર્ધમાન અને પ્રકિર્ણ
અવર્ધમાન અને પ્રકિર્ણન
વર્ધમાન અને વલય
વીન્ટરેસી, ટેટ્રાન્ટેસી અને ટ્રોકોડેન્ટેસીનાં સભ્યો
હવામાંથી પાણીના શોષણ માટે સક્ષમ કોષદિવાલમાં કુંતલીય સ્થૂલયુક્ત પેશીને શું કહે છે?
પરિવેશિત ગર્ત ……….. માં જોવા મળે છે.
મૂળનું આપેલ સ્તર કાસ્પેરિયન પટ્ટિકા ઘરાવે છે.
હવાઈમૂળ ........માંથી ઉદ્દભવે છે.