માત્ર તેની ઉપરની બાજુ વાયુરંધ્ર ધરાવતા પર્ણને શું કહે ?
જુવાર પ્રકારનું
શેતૂર પ્રકારનું
કમળ પ્રકારનું
થોર $(cactus)$ પ્રકારનું
લંબોતક હરિતકણમય મૃદુતક શેના પર્ણોમાં ગેરહાજર હોય છે ?
પામ એ એકદળી વનસ્પતિ છે. છતાં તેનો ઘેરાવો વધે છે. શા માટે ? કેવી રીતે ?
હવાછિદ્રોનું મુખ્ય કાર્ય .....છે.
સામાન્ય બોટલ કૉર્ક .......... ની નીપજ છે.
ક્યાં ઉગતાં વૃક્ષોમાં વૃદ્ધિ વલયો સુસ્પષ્ટ હોય છે?