ક્ષીરવાહિની ..........માં જોવા મળે છે.
હેવીઆ
કોલોટ્રોપિસ
યુફોર્બિયા
ટેમેરિન્ડસ
આંતરપુલીય એધા, જે કોષોમાંથી વિકાસ પામે છે તે -
મૂળટોપ શેમાં જોવા મળતુ નથી?
શાનાં પર જલરંધ્ર જલોત્સર્ગી જોવા મળે છે?
જેમ વૃક્ષમાં દ્વિતીય વૃદ્ધિ આગળ વધે. .... ની જાડાઈ વધે છે.
ડ્રોસેરા વનસ્પતિના પ્રકાંડરોમનું કાર્ય કેવું છે ?