દ્વિદળી મૂળમાં કઈ પેશી ત્વક્ષૈધાની ક્રિયાવિધીથી મૃત્યુ પામે છે?
બહારની બાજુ આવેલી બધી પેશીઓ
અધિસ્તરની બહારની બાજુ આવેલી પેશી
અંતઃસ્તરની બહારની બાજુ આવેલી પેશી
પરિચક્રની બાહરની બાજુ આવેલી પેશી
.......ની હાજરીનાં પરિણામે દ્વિદળી મૂળને એકદળી મૂળથી અલગ ઓળખવામાં આવે છે.
સંયોજી પેશી ----- વચ્ચે આવેલી હોય છે.
નીચેનામાંથી ક્યા લક્ષણમાં એકદળી મૂળ એ દ્વિદળી મૂળથી અલગ પડે છે?
મૂળનાં --- આકારના કોષોમાં કાપેરિયન પટ્ટીકા આવેલી હોય છે.
દ્વિદળી મુળની સરખામણીમાં એકદળી મુળમાં વાહિપુલ