મધુરસ સ્ત્રાવી ગ્રંથિઓ શામાં જોવા મળે છે?
વજ્રપત્ર
દલપત્ર
પુષ્પાસન
આમાંથી કોઈપણ નહિ
'બેલોડોના' ઔષધ ......માંથી મેળવવામાં આવે છે.
ફેરુલા અસોફીટીડા ..... કુળ ધરાવે છે.
ડુંગળી તથા લસણનું વાનસ્પતિક નામ ......રીતે લખી શકાય.
શ્વસનમૂળ શેમાં જોવા મળે છે ?
લાંબા તંતુમય દોરા મકાઈના કુમળા ડોડા પર ઉત્પન્ન થાય છે તે