પુમંગધરની રચના શાના દ્વારા થાય છે?

  • A

    આંતરગાંઠ

  • B

    ગાંઠ

  • C

    વજ્રપત્ર

  • D

    દલપત્ર

Similar Questions

લાંબા તંતુમય દોરા મકાઈના કુમળા ડોડા પર ઉત્પન્ન થાય છે તે

  • [AIPMT 2006]

ડુંગળી તથા લસણનું વાનસ્પતિક નામ ......રીતે લખી શકાય.

પુષ્પસૂત્ર નીચે આપેલા છોડના સમૂહના કયાં કુળ સાથે સબંધ ધરાવે છે?

એલચી કોનું પરિપકવ શુષ્કફળ છે?

શુષ્ક સ્ફોટનશીલ ફળ બહુસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર ધરાવતા ઉચ્ચસ્થ બીજાશયમાંથી અક્ષવર્તી જરાયુવિન્યાસ સાથે વિકસે છે તેને શું કહેવાય છે?