પ્રકાંડના અગ્ર ભાગનું આયોજન કૉર્પસ અને ટયુનિયામાં ........ દ્વારા નિશ્ચિત થાય છે.
કોષ વિભાજનની ધરી
વર્ધનશીલ ક્રિયાના વિસ્તાર
કોષીય વૃદ્ધિનો દર
પ્રકાંડાગ્રની વૃદ્ધિનો દર
નીચેનામાંથી કયું મૃત કોષો ધરાવે છે?
નીચેનામાંથી ક્યા વાહિપુલો હંમેશા વર્ધમાન હોય છે?
...........માં ખૂબ સંલક્ષ્ય વાર્ષિક વલયો ઉદ્દભવે છે.
શેરડીના સાંઠામાં વિભિન્ન આંતરગાંઠની લંબાઈ જુદી - જુદી હોય છે, કારણ કે …...
પીપળના પર્ણ $( \mathrm{Ficus\,\, reliosa} )$ અને મકાઈ $( \mathrm{Zea\,\, mays} )$ પર્ણની આંતરિક રચનાનો તફાવત જણાવો. આકૃતિ દોરો અને નામનિર્દેશન કરો.